સમાન કંપવિસ્તારના ત્રણ ઘ્વનિ- તરંગોની આવૃત્તિ અનુક્રમે $f-1,f$ અને $f+1$ છે. આ ત્રણેય તરંગોના સંપાતીકરણથી કુલ કેટલા સ્પંદ ઉત્પન્ન યશે?
$4$
$3$
$2$
$1$
બે સ્વરકાંટા દ્વારા પ્રગામી તરંગ ${Y_1} = 4\sin 500\pi t$ અને ${Y_2} = 2\sin 506\pi t.$ ઉત્પન્ન થાય છે.તો $1 min $ માં કેટલા સ્પંદ સંભળાય?
નાઇટ્રોજન અને હિલીયમ વાયુના $300 \,K$ સમાન તાપમાને ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
ધ્વનિ શોષક ધ્વનિનું મૂલ્ય $20\, dB$ જેટલું ઘટાડે છે. તો તીવ્રતા કેટલા ગણી ઘટે?
તરંગનું સમીકરણ $y = 8\sin 2\pi (0.1x - 2t)\,cm$ હોય,તો $2\,cm$ અંતરે રહેલા કણ વચ્ચે કળા તફાવત ............. $^\circ$ માં શોધો.
એક શાઈન તરંગમાં કોઈ એક નિશ્ચિત બિંદુુને મહત્તમ સ્થાનાંતરથી શૂન્ય સ્થાનાંતર સુધી પહોંચવા લાગતો સમય $0.170 \,s$ સે છે. તો તરંગની આવૃતિ ........... $Hz$ છે.