$0^o C$ તાપમાને રહેલ $1\ gm$ બરફને $100^o C$ તાપમાને રહેલ $1\,gm$ પાણી સાથે મિશ્ર કરતાં મિશ્રણનું તાપમાન .......... $^oC$ થાય?
$5$
$0$
$10$
અનંત
$40\,^oC$ પર ના $50\,g$ પાણીમાં $-20\,^oC$ પર રહેલો બરફ ઉમેરવામાં આવે છે. આ મિશ્રણ જ્યારે $0\,^oC$ પર પહોંચે છે ત્યારે એવું જોવા મળ્યું કે તેમાં હજી $20\,g$ બરફ ઓગળ્યા વગરનો છે,તો પાણીમાં ઉમેરવામાં આવેલ બરફનો જથ્થો ........... $g$ ની નજીકનો હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4.2\,J/g/^oC$; બરફની વિશિષ્ટ ઉષ્મા $= 2.1\,J/g/^oC$; $0^o$ પર બરફની ગલન ઊર્જા $= 334\,J/g$ )
${m_1},\,{m_2},\,{m_3}$ દળના ત્રણ પદાર્થોને ભેગા કરવામાં આવે છે. જો તેમની વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે ${c_1},\,{c_2},\,{c_3}$ છે.અને તાપમાન અનુક્રમે ${T_1},\,{T_2},\,{T_3}$ છે. તો મિશ્રણનું તાપમાન કેટલુ થાય?
$1g$ પાણીનું તાપમાન $1°C$ વધારવા માટે જરૂરી ઉષ્માને કેલરી તરીકે દર્શાવવામાં આવે છે,તો તેમાં કઈ પરિસ્થિતિ હોવી જોઈએ ?
$20^oC$ એ રહેલા $5 \,kg$ પાણીને ઉત્કલનબિંદુએ લઈ જતાં કેટલી કિલો જૂલ ઊર્જા મળશે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2 kJ kg^{-1} c^{-1}$)
બરફનો એક ટુકડો $h$ ઊંચાઇ પરથી પડે છે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફકત $\frac{1}{4}$ ભાગ જ બરફ દ્વારા શોષાય જાય છે, તથા બરફની બધી ઊર્જા તેના પડવા સાથે ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. ઊંચાઇનું મૂલ્ય ($km$ માં) કેટલું હશે?
[બરફની ગલનગુપ્ત ઉષ્મા $3.4 \times 10^5\; J/kg$ તથા $g=10\; N/kg $]