વિધુતચુંબકીય તરંગ ની આવૃતિ $2.0 \times 10^{10}\, Hz$ અને ઊર્જા ધનતા $1.02 \times 10^{-8}\, J / m ^{3}$ છે. તો તરંગમાં ચુંબકીયક્ષેત્ર નો કંપવિસ્તાર $....nT$

  • [JEE MAIN 2020]
  • A

    $180$

  • B

    $160$

  • C

    $150$

  • D

    $190$

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગોનો લબગત સ્વભાવ કઇ ઘટનાથી મળે?

  • [AIEEE 2002]

સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુત ચુંબકીય ફલકસ $10^3 \,Wm^{-2} $ છે. આથી $8 × 20m $ પરિમાણવાળા છાપરા પર સંપાત થતો પાવર .....  $W$ છે.

$\mu_0$ મુક્ત અવકાશ પરમીએબીલીટી અને $\varepsilon_0$ પરમિટિવિટીમાં રહેલ સમતલીય વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય? (આપેલ : $c-$ મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ)

  • [NEET 2022]

$E = 7.7\,k\,V /m$ જેટલા વિદ્યુતક્ષેત્ર અને $B = 0.14\,T$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરતો આયન વિચલન અનુભવતો નથી તો તેનો વેગ $km/s$ માં કેટલો હશે?

  • [AIEEE 2012]

શૂન્યાવકાશમાં પ્રસરી રહેલા વિદ્યુતચુંબકીય તરંગો માટે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના કંપવિસ્તારનો ગુણોત્તર કોને બરાબર થાય?

  • [AIPMT 2012]