દોરી સાથે લટકાવેલ પ્લેટનો આવર્તકાળ $T$ છે,તેના પર બીજી પ્લેટ મૂકતાં તેનો આવર્તકાળ
ધટે
વધે
અચળ રહે
એકપણ નહિ
વાહનની છત પર $L$ લંબાઇનું લોલક લટકાવેલ છે. વાહન ઘર્ષણરહિત $\alpha$ ખૂણો ઘરાવતા ઢાળ પર સરકતુ હોય તો તેનો આવર્તકાળ કેટલો થાય?
એક સાદા લોલકના ધાત્વીય દોલકની સાપેક્ષ ધનતા $5$ છે. આ લોલકનો આવર્તકાળ $10\,s$ છે. જો ધાત્વીય દોલકને પાણીમાં ડૂબાડવામાં આવે તો નવો આવર્તકાળ $5 \sqrt{x} s$ જેટલો થાય છે.$x$ નું મૂલ્ય $....$ થશે.
હીંચકા (ઝુલા) પર એકના બદલે બે વ્યક્તિ બેસી જાય ત્યારે તેનો આવર્તકાળ શાથી બદલાતો નથી ?
સ્થિર લીફ્ટમાં રહેલા સાદા લોલકનો આવર્તકાળ $T$ છે જો લિફ્ટ $g / 2$ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે તો સાદા લોલકનો નવો આવર્તકાળ કેટલો થાય?
કૃત્રિમ ઉપગ્રહમાં સાદા લોલકવાળા ઘડિયાળનો ઉપયોગ કરી શકાય ? શા માટે ?