પદાર્થને સમક્ષીતિજ સાથે $30^o$ ના ખૂણે ફેકતા તેના વેગનો શિરોલંબ ઘટક $80\, ms^{-1}$ ,જો ઉડ્ડયન સમય $T$ હોય તો $t = T/2$ સમયે પદાર્થનો વેગ કેટલો થાય?

  • A

    $80\, ms^{-1}$

  • B

    $80\sqrt 3  ms^{-1}$

  • C

    $(80/\sqrt 3 ) ms^{-1}$

  • D

    $40\, ms^{-1}$

Similar Questions

કણને $O$ બિંદુથી $u$ વેગથી સમક્ષિતીજ સાથે $\alpha$ ખૂણે ફેકવામા આવે છે જો તે $P$ બિંદુ પાસે તેના વેગની દિશા શરૂઆતની વેગની દિશાને લંબ હોય તો $O$ થી $P$ બિંદુ સુઘી પહોંચતા કેટલો સમય લાગે?

એક દડાને $\theta$ ખૂણે સમક્ષિતિજ દિશામાં ફેકવામાં આવે છે. તેની સમક્ષિતિજ અવધિ તેની મહત્તમ ઊંચાઈ જેટલી છે.તો $\tan \theta$ ની કીમત કેટલી હશે?

$160\, g$ દળવાળા એક દડાને સમક્ષિતિજથી $60^o$ ના ખૂણે $10\, m\,s^{-1}$ ની ઝડપથી ફેંકવામાં આવે છે. તો ગતિપથ પરના ઉચ્ચત્તમ સ્થાને દડાનું કોણીય વેગમાન  ........ $kg\, m^2/s$ થાય. $(g\, = 10\, m\,s^{-2})$

  • [JEE MAIN 2014]

પ્રક્ષિપ્ત પદાર્થની ઊંચાઇ વિરુધ્ધ સમયનો આલેખ

પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ વ્યાખ્યાયિત કરો.