- Home
- Standard 12
- Physics
1. Electric Charges and Fields
easy
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન ગતિ ઉર્જા ધરાવતા પ્રોટોન અને $\alpha$ કણ ને એકરૂપ લંબ વિદ્યુતક્ષેત્રમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે, તો

A
પ્રોટોનનો ગતિમાર્ગ વધારે વક્રિત છે.
B
$\alpha$ કણનો ગતિમાર્ગ વધારે વક્રિત છે.
C
બંનેનો ગતિમાર્ગ સમાન રીતે વક્રીત છે પરંતુ વિરુધ્ધ દિશામાં છે.
D
બંનેનો ગતિમાર્ગ સમાન રીતે વક્રીત છે પરંતુ સમાન દિશામાં છે.
Solution
(b)
$\alpha$-particle has more charge than proton
$\therefore$ Strong electric force on $\alpha$-particle and more curved path.
Standard 12
Physics