રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ $10$ દિવસ છે, તો $30$ દિવસ પછી અવિભંજીત ભાગ કેટલો હશે?
$0.5$
$0.25$
$0.125$
$0.33$
એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધજીવન કાળ $60$ દિવસ છે. તેના બિભંજન થઈ મૂળ દળના $\frac{7}{8}$ માં ભાગનું થવા માટે લાગતો સમય ........ દિવસ થશે.
રેડિયોએક્ટીવ ન્યૂક્લિયસોનો અર્ધ જીવનકાળ $100$ કલાક છે, $150$ કલાક બાદ મૂળ એક્ટિવિટીનો $.......$ અંશ બાકી રહેશે.
એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $T$ છે. તેના મૂળ દળના $\frac{7}{8}$ માં ભાગનું વિભંજન થવા માટે લાગતો સમય ...... હોય.
$\alpha $ અને $\beta $ કણના ઉત્સર્જન માટે ક્ષય અચળાંક અનુક્રમે ${\lambda _\alpha }$ અને ${\lambda _\beta }$ છે. જો એક પદાર્થ $\alpha $ અને $\beta $ કણનું એકસાથે ઉત્સર્જન કરતો હોય તો પદાર્થનો સરેરાશ અર્ધઆયુષ્ય સમય કેટલો થાય?
ક્ષય વક્ર પરથી શું-શું શોધી શકાય છે?