$rad$ એ નીચેનાં પૈકી શેના માપન માટેનો સાચો એકમ છે ?

  • [AIEEE 2006]
  • A

    રેડિયો એક્ટિવ તત્વોનાં વિભાંજનનો દર

  • B

    ગૅમા વિકિરણ ફોટોનની આયનીકરણ ક્ષમતા

  • C

    ટાર્ગેટને વિકિરણ દ્વારા મળતી ઊર્જા 

  • D

    વિકિરણની જૈવિક અસર

Similar Questions

બે જુદા જુદા એક્ટિવ ન્યુક્લિયસના નમૂનાનો ગુણોત્તર $2 : 3$ છે. તેમનું અર્ધ આયુષ્ય અનુક્રમે $1$ કલાક અને $2$ કલાક છે. $6$ કલાક બાદ એક્ટિવ ન્યુક્લિયસનો ગુણોત્તર .......થશે.

રેડિયો ઍક્ટિવિટીની શોધ કોણે કરી હતી ?

$1$ કલાક બાદ રેડિયો એક્ટિવ પદાર્થનો $1/16$ ભાગ બાકી રહે છે. તો તેનું અર્ધ આયુષ્ય.......મિનિટ છે.

સરેરાશ જીવનકાળ અને ક્ષયનિયતાંક વચ્ચેનો સંબંધ જણાવો. 

ક્યુરી શું છે?