રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ $8$ વર્ષ છે,તો તેની એકિટીવીટી $1/8$ માં ભાગની થતાં કેટલા ........... વર્ષ લાગે?
$256$
$128$
$64$
$24$
રેડિયો એક્ટિવ પદાર્થનું અર્ધ આયુષ્ય $5$ વર્ષ છે. $10$ વર્ષમાં આ તત્વનું કેટલું વિખંડન થવાની શક્યતા છે?
રેડિયોએકિટવ તત્ત્વની $9$ વર્ષમાં એકિટીવીટી શરૂઆતની એકિટીવીટી $ {R_0} $ કરતાં ત્રીજા ભાગની થાય છે, તો તેના પછીના $9$ વર્ષ પછી એકિટીવીટી કેટલી થાય?
$t=0$ સમયે રેડિયોએકિટવ તત્ત્વ નમૂનાનું દળ $10\;gm$ છે. બે સરેરાશ જીવનકાળ પછી આ તત્વના નમૂનાનું દળ ($gm$ માં) આશરે કેટલું હશે?
રેડિયો એક્ટિવ તત્ત્વ $X$ નું અર્ધઆયુ એ બીજા એક રેડિયો એક્ટિવ તત્ત્વ $Y$ ના સરેરાશ જીવનકાળ જેટલું જ છે. શરૂઆતમાં તેમના અણુઓની સંખ્યા સમાન હોય, તો .....
રેડિયો એક્ટિવ તત્ત્વ માટે ક્ષય દર વિરુદ્ધ અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યાનો આલેખ દોરો.