જો પદાર્થનો અર્ધ-આયુ $20$ મિનીટ હોય તો $33\,\%$ ક્ષય અને $67\,\%$ ક્ષય વચ્ચેનો સમય અંતરાલ ગણો : (મિનીટ માં)
$60$
$20$
$40$
$13$
રેડિયોએક્ટીવ ન્યૂક્લિયસોનો અર્ધ જીવનકાળ $100$ કલાક છે, $150$ કલાક બાદ મૂળ એક્ટિવિટીનો $.......$ અંશ બાકી રહેશે.
રેડિયો ઍક્ટિવિટીનો $SI$ એકમ વ્યાખ્યાયિત કરો.
રેડિયો એક્ટિવ તત્વનું અર્ધ આયુષ્ય $30$ દિવસ છે, તો $90$ દિવસમાં કેટલા ...........$\%$ ભાગનું વિખંડન થયું હશે?
$30$ મિનિટનો અર્ધઆયુ ધરાવતા રેડિયોએક્ટિવ તત્ત્વનો ગાઈગર મૂલર કાઉન્ટર વડે નોંધાતો વિભંજનનો દર $2$ કલાક પછી $5\, {s^{ - 1}} $ મળે છે. શરૂઆતનો વિભંજન દર (${s^{ - 1}}$ માં) કેટલો હશે?
રેડિયો એકિટવ પદાર્થની એકિટવિટી $30\;min$ માં $700 \;\mathrm{s}^{-1}$ થી $500\; \mathrm{s}^{-1}$ થતી હોય તો તેનો અર્ધઆયુષ્ય સમય કેટલા ...........$min$ હશે?