સમાન પ્રારંભિક સ્થિતિઓમાંથી એક આદર્શવાયુ $V_{1}$ થી $V_{2}$ કદમાં ત્રણ જુદી જુદી રીતે વિસ્તરણ પામે છે. જો પ્રક્રિયા સંપૂર્ણ રીતે સમતાપીય હોય તો વાયુ દ્વારા થતું કાર્ય $W_{1}$ સંપૂર્ણ રીતે સમોષ્મી હોય તો $W_{2}$ અને પૂર્ણ રીતે સમદાબીય હોય તો $W_{3}$ છે. તો સાચો વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2022]
  • A

    $W _{1} < W _{2} < W _{3}$

  • B

    $W _{2} < W _{3} < W _{1}$

  • C

    $W _{3} < W _{1} < W _{2}$

  • D

    $W _{2} < W _{1} < W _{3}$

Similar Questions

એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના પ્રમાણે ચલે છે. આ વાયુ માટે $\frac{{{C_P}}}{{{C_V}}}$ ગુણોત્તર કેટલો થાય?

  • [AIPMT 2013]

${27^o}C$ તાપમાને રહેલ હિલિયમનું કદ $8$ લિટર છે.તેનું અચાનક સંકોચન કરીને કદ $1$ લિટર કરતાં વાયુનું તાપમાન  ....... $^oC$ થાય? $[\gamma = 5/3]$

આપેલ થર્મોડાયનેમિક ચક્રિય પ્રક્રિયા માટે $V$ વિરુદ્ધ $T$ નો ગ્રાફ કેવો મળશે? જ્યાં $1 \rightarrow 2$ એ સમોષ્મિ પ્રક્રિયા છે.

  • [JEE MAIN 2020]

વિધાન : સમોષ્મી વિસ્તરણમાં હમેશા તાપમાન ઘટે

કારણ :  સમોષ્મી પ્રક્રિયામાં કદ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય

  • [AIIMS 2011]

$ {V_0} $ કદ ધરાવતા સમોષ્મી નળાકાર પાત્રને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પિસ્ટન વડે બે સમાન ભાગમાં વિભાજીત કરેલ છે.ડાબી બાજુમાં $P_1$ દબાણે અને $T_1$ તાપમાને, જયારે જમણી બાજુમાં $P_2$ દબાણે અને $T_2$ તાપમાને આદર્શ વાયુ $ ({C_P}/{C_V} = \gamma ) $ ભરેલ છે.પિસ્ટનનું સૂક્ષ્મ સ્થાનાંતર $x$ જમણી બાજુ કરાવીને છોડી દેતાં સમતોલનમાં આવે, ત્યારે બંને ભાગનું દબાણ કેટલુ થાય?