અવકાશમાં રહેલ એક ઉપગ્રહ અવકાશીય કચરાને $\frac{d M}{d t}=\alpha v$ ના દરથી સાફ કરે છે જ્યાં $M$ દળ અને $\alpha$ અચળાંક છે.તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?

  • A

    $\frac{-\alpha v^{2}}{M}$

  • B

    $-\alpha v^{2}$

  • C

    $\frac{-2 \alpha v^{2}}{M}$

  • D

    $\frac{-\alpha v^{2}}{2 M}$

Similar Questions

$m$ દળ વાળા એક પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા $\left( R _e\right)$ થી બમણાં અંતર જેટલી ઊંચાઈ $h$ પર લઈ જવામાં આવે છે, તો તેની સ્થિતિઉર્જા થતો વધારો $...........$  થશે.

  • [JEE MAIN 2023]

સૂર્યની આસપાસ ફરતા ગ્રહનું લઘુત્તમ અને મહત્તમ અંતર $x_{1}$ અને $x_{2}$ છે. જો તેના માર્ગ પર ગ્રહની લઘુત્તમ ઝડપ $v_o$ હોય, તો તેની મહત્તમ ઝડપ કેટલી હશે?

  • [JEE MAIN 2021]

$R$ ત્રિજયાની પૃથ્વીની સપાટીથી રોકેટને ઉપરની દિશામાં $V$ વેગથી છોડવામાં આવે છે. તો તે કેટલી મહતમ ઊંચાઇ પ્રાપ્ત કરશે?

ઉપગ્રહ $S$ પૃથ્વી ફરતે ઉપવલયાકર કક્ષામાં ભ્રમણ કરે છે.જો ઉપગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં ઘણું નાનું હોય તો ...

કેપ્લરના નિયમ અનુસાર ગ્રહના આવર્તકાળ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ .