દોરીની આવૃત્તિ મૂળભૂત આવૃત્તિથી બમણી કરવા માટે લંબાઇ $ \frac{3}{4} ^{th}$ ગણી કરવી પડે છે. તો તણાવ કેટલા ગણો કરવો પડે?

  • A

    $0.37$

  • B

    $0.67$

  • C

    $0.89$

  • D

    $ 2.25$

Similar Questions

$8 \times 10^3\,kg / m ^3$ ની ધનતા ધરાવતા એક તારને બે આધારની વચ્ચે $0.5\,m$ પર ખેંચવામાં આવે છે. તારમાં ઉત્પન્ન થતો વધારો $3.2 \times 10^{-4}\,m$ છે. જે $Y =8 \times 10^{10}\,N / m ^2$ હોય, તો તારના દોલનની મૂળભૂત આવૃત્તિ ........ $Hz$ હશે.

  • [JEE MAIN 2023]

$n$ મૂળભૂત આવૃત્તિ ધરાવતા સોનોમીટરના તારની ત્રિજયા બમણી અને તણાવ અડધું કરતાં નવી મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?

કોઇ દોરીના ત્રણ ટુકડાઓ કરવાથી તેના ટુકડાઓની મૂળભૂત આવૃત્તિઓ અનુક્રમે $ n_1,n_2 $ અને $n_3 $ હોય, તો આ દોરીની મૂળભૂત આવૃતિ $n$ શેના દ્વારા આપવામાં આવે?

  • [AIPMT 2012]

એક $20$ $\mathrm{cm}$ લાંબી પાઇપનો એક છેડો બંધ છે. $1237.5$ $\mathrm{Hz}$ ના ઉદ્ગમથી કયા હામોનિક મોડથી આ પાઇપ અનુવાદ માટે ઉત્તેજિત થશે ?

પીયાનોમાં તણાવ $10 N$ છે,બમણી આવૃત્તિ ઉત્પન્ન કરવા માટે તણાવ કેટલું .... $N$ કરવું પડે?

  • [AIIMS 2001]