બે છેડે જડિત કરેલ દોરીમાં બે લૂપ હોય,તો તરંગની તરંગલંબાઇ કેટલી થાય?
તારનો પ્રથમ ઓવરટોન $320Hz$, હોય તો મૂળભૂત આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?
સોનોમીટરના તારની લંબાઈ $0.75\;m$ અને ઘનતા $9 \times 10^3\;Kg / m ^3$ છે. તે સ્થિતિસ્થાપક હદ ઓળંગવા સિવાય $8.1\times 10^8 \;N / m ^2$ નો તણાવ સહન કરી શકે છે. આ તારમાં ઉત્પન્ન કરી શકાતી મુળભુત આવૃતિ કેટલી હોય?
બંને છેડેથી જડીત દોરીમાં સમીકરણ $y=2 A \sin k x \cos\,\omega t$ છે. પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ મધ્યમાં રહેલા કણનો કંપવિસ્તાર અને આવૃતિ અનુક્રમે કેટલી હશે.
$0.04$ $kgm^{-1}$ ની રેખીય દળઘનતા ધરાવતી દોરી પરના તરંગનું સમીકરણ $y = 0.02sin\left[ {2\pi \left( {\frac{t}{{0.04\left( s \right)}} - \frac{x}{{0.50\left( m \right)}}} \right)} \right]m$ છે.આ દોરીમાં તણાવ ($N$ માં) કેટલું હશે?