$1$ મીટર લંબાઈનો તાર નિશ્ચિત પ્રારંભિક તણાવ હેઠળ $256 \,Hz$ મુળભુત આવૃતિનો અવાજ છોડે છે. જો તણાવ $1 \,kg$ વજનથી વધારવામાં આવે તો મુળભુત આવૃતિ $320 \,Hz$ થાય છે. તો પ્રારંભિક તણાવ ............... $kg \,wt$ હોય.
$3 / 4$
$4 / 3$
$16 / 9$
$20 / 9$
$n$ મૂળભૂત આવૃત્તિ ધરાવતા સોનોમીટરના તારની ત્રિજયા બમણી અને તણાવ અડધું કરતાં નવી મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?
બે જડિત આધાર વચ્યે બાંધેલી દોરીના કંપનની આવૃત્તિ (Fundamental Frequency) $50\,Hz$ છે. દોરીનું દળ $18\,g$ અને તેની રેખીય દળ ધનતા $20\,g / m$ છે. દોરીમાં ઉત્પન્ન થતા લંબગત તરંગની ઝડપ ........ $ms ^{-1}$ છે.
એક $20$ $\mathrm{cm}$ લાંબી પાઇપનો એક છેડો બંધ છે. $1237.5$ $\mathrm{Hz}$ ના ઉદ્ગમથી કયા હામોનિક મોડથી આ પાઇપ અનુવાદ માટે ઉત્તેજિત થશે ?
બે છેડે જડિત કરેલ દોરીમાં બે લૂપ હોય,તો તરંગની તરંગલંબાઇ કેટલી થાય?
દોરી $7^{th}$ આવૃત્તિથી દોલન કરતી હોય,તો નિસ્પંદ અને પ્રસ્પંદ બિંદુની સંખ્યા કેટલી થાય?