7.Alternating Current
medium

એક $R-C $ શ્રેણી પરિપથને પ્રત્યાવર્તી વોલ્ટેજના ઉદ્‍ગમ સાથે જોડેલ છે. $(a) $ અને $ (b)$  વિચાર કરો.

$(a) $ જયારે કેપેસિટરમાં હવા ભરેલી હોય.

$(b)$ જયારે કેપેસિટરમાં માઇકા ભરેલ હોય.

અવરોધમાંથી પસાર થતો પ્રવાહ $i $ અને કેપેસીટરનાના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ $V $ છે, તો 

A

$V_a=V_b$

B

$V_a< V_b$

C

$V_a > V_b$

D

$i_a >i_b$

(AIPMT-2015)

Solution

Current through resistor, $i$

$=$ Current in the circuit

$=\frac{V_{0}}{\sqrt{R^{2}+X_{C}^{2}}}=\frac{V_{0}}{\sqrt{R^{2}+(1 / \omega C)^{2}}}$

Voltage across capacitor, $V=i X_{C}$

$=\frac{V_{0}}{\sqrt{R^{2}+(1 / \omega C)^{2}}} \times \frac{1}{\omega C}=\frac{V_{0}}{\sqrt{R^{2} \omega^{2} C^{2}+1}}$

As ${C_a} < {C_b}$

$\therefore \,\,{i_a} < {i_b}$ and ${V_a} < {V_b}$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.