7.Alternating Current
medium

એક બલ્બને કેપીસીટર સાથે શ્રેણીમાં જોડેલ છે. de અને ac જોડાણ માટે તમારા અવલોકનોનું અનુમાન કરો.જો કેપેસીટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે?

Option A
Option B
Option C
Option D

Solution

જ્યારે કેપેસીટર સાથે $dc$ સ્રોત જોડવામાં આવે છે ત્યારે કેપેસીટર વિધુતભારિત (ચાર્જ) થાય છે. પૂર્ણ વિદ્યુતભારિત થયા બાદ પરિપથમાં પ્રવાહ વહેતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી, કેપેસિટન્સ ઘટાડવા છતાં તેમાં કોઈ જ ફેરફાર થતો નથી.

             $ac$ સ્રોત માટે કેપેસીટર $1 / \omega C$ જેટલો કેપેસીટીવ રીએક્ટન્સ ધરાવે છે અને પરિપથમાં પ્રવાહ વહે છે. પરિણામે બલ્બ પ્રકાશિત થાય છે. $C$ માં ઘટાડો કરતાં રીએક્ટન્સ વધે છે અને બલ્બ પહેલાં કરતાં ઓછા તેજથી પ્રકાશિત થાય છે.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.