$m$ દળનો બોમ્બ $v $ વેગથી ગતિ કરે છે.તે ફૂટતાં બે ટુકડા થાય છે. $m/4$ દળનો ટુકડો સ્થિર થઇ જતો હોય,તો બીજા ટુકડાનો વેગ કેટલો થાય?
$v$
$2v$
$ \frac{3}{4}v $
$ \frac{4}{3}v $
અવકાશયાનનું દળ $ M $ છે અને તે $v $ જેટલા વેગથી અવકાશમાં ગતિ કરે છે. અવકાશયાનમાં ધડાકો થતાં તેના બે ટુકડા થાય છે. ધડાકા બાદ $m$ દળ ધરાવતો ટુકડો સ્થિર થાય છે. બીજા ટુકડાનો વેગ ......
એક સ્થિર રહેલાં પદાર્થ બે અસમાન દળોના ટુકડાઓમાં વિસ્ફોટિત થાય છે. તો તેના ટુકડાઓ કેવી રીતે ગતિ કરશે?
$50\, kg$ દળની મશીનગનમાંથી $0.1\,kg$ ની ગોળી $100\,m/s$ ના વેગથી છોડતાં મશીનગનનો વેગ ........ $m/sec$ થાય.
એક પદાર્થ સ્થિર સ્થિતિએ છે જે તૂટીને ત્રણ ટુકડાઓમાં રૂપાંતર પામે છે. સમાન દળના બે ટુકડાઓ $30\; m/s $ ની સમાન ઝડપ સાથે એકબીજાને લંબ ઉડ્ડયન કરે છે. ત્રીજા ટુકડાનું દળ બીજા ટુકડાઓના દળ કરતા ત્રણ ગણુ છે. વિસ્ફોટ થયા પછી તરત જ તે ટુકડાઓની દિશા અને વેગનું મૂલ્ય શું હશે ?
એક બંદૂકધારીનું, બંદૂક સાથેનું દળ $100\,kg$ છે, જે સરળ સપાટી પર ઉભેલો છે અને $10 \,shot$ સમક્ષિતિજ રીતે છોડે છે. દરેક ગોળીનું દળ $10\,g$ છે. અને બંદૂકનો વેગ $800\,m / s$ છે. $10\,shot$ છોડયા.પછી બંદૂકધારી $..........\,ms^{-1}$ વેગ મેળવશે.