- Home
- Standard 12
- Physics
$5.25 \times 10^{-2} \;J\, T ^{-1}$ મેગ્નેટીક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવ્યો છે. ચુંબકના કેન્દ્રથી
$(a)$ તેના લંબ દ્વિભાજક પર, અને
$(b)$ તેની અક્ષ પર, કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે $45^{\circ}$ કોણ બનાવતું હશે ? આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર $0.42 \;G$ છે. અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈ અવગણો.
Solution
Magnetic moment of the bar magnet, $M=5.25 \times 10^{-2} \,J\,T ^{-1}$
Magnitude of earth's magnetic field at a place, $H=0.42 \,G=0.42 \times 10^{-4} \,T$
$(a)$ The magnetic field at a distance $R$ from the centre of the magnet on the normal bisector is given by the relation:
$B=\frac{\mu_{0} M}{4 \pi R^{3}}$
Where,
$\mu_{0}=$ Permeability of free space $=4 \pi \times 10^{-7} \,T\,m\, A ^{-1}$
When the resultant field is inclined at $45^{\circ}$ with earth's field, $B=H$
$\therefore \frac{\mu_{0} M}{4 \pi R^{3}}=H=0.42 \times 10^{-4}$
$R^{3}=\frac{\mu_{0} M}{0.42 \times 10^{-4} \times 4 \pi}$
$=\frac{4 \pi \times 10^{-7} \times 5.25 \times 10^{-2}}{4 \pi \times 0.42 \times 10^{-4}}=12.5 \times 10^{-5}$
$\therefore R=0.05\, m =5\, cm$
$(b)$ The magnetic field at a distanced $R^{\prime}$ from the centre of the magnet on its axis is given as
$B^{\prime}=\frac{\mu_{0} 2 M}{4 \pi R^{3}}$
The resultant field is inclined at $45^{\circ}$ with earth's field.
$\therefore B^{\prime}=H$
$\frac{\mu_{0} 2 M}{4 \pi\left(R^{\prime}\right)^{3}}=H$
$\left(R^{\prime}\right)^{3}=\frac{\mu_{0} 2 M}{4 \pi \times H}$
$=\frac{4 \pi \times 10^{-7} \times 2 \times 5.25 \times 10^{-2}}{4 \pi \times 0.42 \times 10^{-4}}=25 \times 10^{-5}$
$R^{\prime}=0.063 \,m =6.3\, cm$