એક સાદા લોલકનો આવર્તકાળ $t$ છે. $3\,m / s ^2$ ના પ્રવેગથી ઉપર જતી લિફ્ટમાં તેનો આવર્તકાળ શું હશે?
$t \sqrt{\frac{9.8}{12.8}}$
$t \sqrt{\frac{12.8}{9.8}}$
$t \sqrt{\frac{9.8}{6.8}}$
$t \sqrt{\frac{6.8}{9.8}}$
વાહનની છત પર $L$ લંબાઇનું લોલક લટકાવેલ છે. વાહન ઘર્ષણરહિત $\alpha$ ખૂણો ઘરાવતા ઢાળ પર સરકતુ હોય તો તેનો આવર્તકાળ કેટલો થાય?
ધાતુનો ગોળો ધરાવતું એક લોલક $T$ જેટલો આવર્તકાળ ધરાવે છે. હવે આ ગોળાને અસ્નિગ્ધ પ્રવાહીમાં ડુબાડી રાખીને દોલનો કરાવવામાં આવે છે. જો આ પ્રવાહીની ઘનતા ગોળાની ઘનતા કરતાં $1 / 4$ જેટલી હોય તો આ લોલકનો આવર્તકાળ કેટલો થશે ?
દોરી વડે લટકાવેલ એક બોલ શિરોલંબ સમતલમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના અત્યંત બિંદુ અને સૌથી નીચેનાં બિંદૂ આગળ પ્રવેગનું મૂલ્ય સમાન રહે. અંત્ય બિંદુ આગળ માટે દોરીનાં આવર્તન કોણ $(\theta)$_____થશે.
સાદા લોલકની લંબાઇમાં $2\% $ નો વધારો કરવામાં આવે છે. આવર્તકાળમાં થતો વધારો ........$\%$
જે બે મીટર લંબાઈ ધરાવતાં સાદા લોલકનો આવર્તકાળ $2\, s$ હોય, જ્યાં લોલક સ.આ.ગ. કરે છે તે જગ્યાએ ગુરુત્વીય પ્રવેગ .......... હશે