10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
hard

એ દ્વિ-ધાત્વીય પટ્ટી $A$ અને $B$ એમ બે ધાતુઓની બનેલી છે. તેને દર્શાવ્યા મુજબ દઢતાથી જડેલ છે. ધાતુ $A$ નો પ્રસરણાંક ધાતુ $B$ નાં પ્રસરણાંક કરતા વધારે છે. જ્યારે દ્વિ-ધાત્વીય પટ્ટીને ઠંડા બાથ-ટબમાં મૂક્વામાં આવે છે, ત્યારે તે ...... .

A

જમણી તરફ વળે છે.

B

વળતી નથી પણ સંકોચાય છે.

C

વળતી નથી અને સંકોચાતી પણ નથી.

D

ડાબી તરફ વળે છે.

(JEE MAIN-2021)

Solution

$\alpha_{ A }>\alpha_{ B }$

Length of both strips will decrease

$\Delta L _{ A }>\Delta L _{ B }$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.