જ્યારે પાણીને $0\,^oC$ થી $10\,^oC$ સુધી ગરમ કરવામાં આવે, તો તેનાં કદમાં કેવો ફેરફાર થશે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

શરૂઆતમાં $\left(0^{\circ} C\right.$ થી $4^{\circ} C$ સુધી ) કદ ધટે અને ત્યારબાદ $\left(4^{\circ} C\right.$ થી $10^{\circ} C$ સુધી ) કદ વધે.

Similar Questions

એક સ્ટીલની પટ્ટી $20^{\circ} C$ તાપમાને માપાંકન કરવામાં આવે છે. જ્યારે તાપમાન $-15^{\circ} C$ જેટલું હોય. ત્યારે $\%$ ટકાવારીમાં .......... $\%$ ત્રુટિ હશે. $\left[\alpha_{\text {steel }}=1.2 \times 10^{-5}{ }^{\circ} C ^{-1}\right]$

ધાતુના સળિયાનો ઉપયોગ ગજિયા લોલક તરીકે કરવામાં આવે છે. જો ઓરડાના તાપમાનમાં $10°C$ નો વધારો કરવામાં આવે અને સળિયાની ધાતુનો રેખીય પ્રસરણાંક $2 × 10^{-6} {°}C^{-1}$ હોય, તો ગજિયા લોલકના આવર્તકાળમાં થતો પ્રતિશત ફેરફાર ...... $\%$

પ્રવાહી પર ગોળો તરે છે. જેનું કદ તાપમાન સાથે બદલાતું નથી ${t_1}$અને ${t_2}$ તાપમાને ગોળાનો ${f_1}$ અને ${f_2}$ મો ભાગ પાણીમાં ડુબેલો રહે છે.પ્રવાહીનો કદ પ્રસરણાંક કેટલો થાય?

$4\,^oC$ તાપમાનવાળા પાણીનો કદ પ્રસરણાંક શૂન્ય શાથી હોય છે ?

જ્યારે ધાતુના તરણું તાપમાન $0^{\circ} \,C$ થી વધારીને $10^{\circ}\, C$ કરવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $0.02 \% $ નો વધારો થાય છે . તો તેની ઘનતામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?

  • [JEE MAIN 2020]