મશીન દ્વારા પરપોટા બનાવવામાં આવે છે. મશીન પરપોટાની ત્રિજયા સમયના સપ્રમાણમાં વધારતું હોય,તો પરપોટાનું અંદરનું દબાણ વિરુધ્ધ સમયનો આલેખ કેવો થાય?

  • A
    56-a2
  • B
    56-b2
  • C
    56-c2
  • D
    56-d2

Similar Questions

એક ઊભી ગ્લાસની કેપિલરી ટ્યુબની ત્રિજ્યા $r$ છે અને બંને છેડેથી ખુલ્લી છે. અને અમુક પાણીનો જથ્થો ધરાવે છે. ($T$ પૃષ્ઠતાણ અને $\rho$ ઘનતા). જો $L$ એ પાણીના સ્તંભની લંબાઈ હોય તો $.......$

એક સાબુના પરપોટાની અંદરનું વધારાનું દબાણ એક બીજા સાબુના પરપોટાની અંદરના વધારાનું દબાણ કરતાં ત્રણ ગણું છે. પ્રથમ અને બીજા પરપોટાના કદોનો ગુણોત્તર ........... છે.

  • [JEE MAIN 2024]

પાણીમાં રહેલા પરપોટાનું દબાણ $P_1$. છે,સમાન ત્રિજયા ધરાવતા ટીપાંનું દબાણ $P_2$ છે,તો

હવામાં અને પાણીમાં રચાતા પરપોટા માટે દબાણના તફાવતનું સૂત્ર લખો.

$4\,cm$ ત્રિજ્યાનો સાબુનો પરપોટો બીજા $6\,cm$ ત્રિજ્યાના પરપોટામાં તેને સંપર્ક કર્યા સીવાય ફસાયેલ છે.$P_2$ એ અંદરના પરપોટાની અંદરનું દબાણ અને $P_0$ એ બહારના પરપોટાની બહારનું દબાણ છે.બીજા એક પરપોટોની ત્રિજ્યા જેની અંદર બહારના દબાણનો તફાવત $P_2 - P_0$ હોય? ....... $cm$

  • [JEE MAIN 2018]