એક ઘન ક્યુબ પ્રવારી ઉપર તરે છે. રેખીય પ્રસરણ અચળાંક $\alpha$ અને કદ પ્રસરણ અચળાંક $\gamma$ છે. જ્યારે તાપમાન વધારવામાં આવે ત્યારે ઘન ક્યુબ ડુબી જાય છે

213063-q

  • A

    $\gamma=3 \alpha$

  • B

    $\gamma > 3 \alpha$

  • C

    $\gamma < 3 \alpha$

  • D

    $\gamma=2 \alpha$

Similar Questions

જ્યારે ધાતુના તરણું તાપમાન $0^{\circ} \,C$ થી વધારીને $10^{\circ}\, C$ કરવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $0.02 \% $ નો વધારો થાય છે . તો તેની ઘનતામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?

  • [JEE MAIN 2020]

પાણીની ઘનતા મહત્તમ હોય તેવાં સેલ્સિયસ, ફેરનહીટ અને કૅલ્વિન તાપમાનો જણાવો. 

જ્યારે નિયમિત સળિયાનું તાપમાન $\Delta T$ જેટલું વધે ત્યારે તેના લંબદ્વિભાજકમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ તેની જડત્વની ચાકમાત્રા $I$ શોધો. 

આવર્તકાળ $T$ ધરાવતા દોલકનું તાપમાન $\Delta \theta$ જેટલું વધારવામાં આવે છે, તો દોલકના આવર્તકાળમાં થતો ફેરફાર .......

દર્શાવો કે ઘન પદાર્થની લંબચોરસ તક્તી માટે પૃષ્ઠ-પ્રસરણાંક $(\Delta A/A)/\Delta T$ તેના રેખીય પ્રસરણાંક $\alpha _1$, કરતાં બમણો હોય છે.