દોરી $75.0\, cm$ અંતરે રહેલા બે જડિત આધાર વચ્ચે બાંધેલી છે. તેની આવૃતિ $420\, Hz$ અને $315\, Hz$ છે. તેની વચ્ચે બીજી આવૃતિ આવતી નથી તો તેની લઘુત્તમ આવૃતિ ($Hz$ માં) કેટલી હશે?
$105$
$1.05$
$1050$
$10.5$
$10\;m$ લંબાઇ ધરાવતી દોરીમાં સ્થિત તરંગ ઉત્પન્ન થાય છે. જો દોરી $5$ લૂપમાં કંપન કરે અમે તરંગનો વેગ $20\;m/s$ હોય, તો આવૃત્તિ ($Hz$ માં) કેટલી થશે?
દોરી પર ગતિ કરતાં તરંગ દ્વારા કણનું સ્થાનાંતર $x = A\, sin\, (2t -0.1\, x)$ મુજબ આપવામાં આવે છે. તો આ તરંગની તરંગલંબાઈ કેટલી હશે?
દોરીની આવૃત્તિ મૂળભૂત આવૃત્તિથી બમણી કરવા માટે લંબાઇ $ \frac{3}{4} ^{th}$ ગણી કરવી પડે છે. તો તણાવ કેટલા ગણો કરવો પડે?
એક વાયોલીનની દોરીની આવૃતિ $440 \,cps$ છે. જો દોરીને પાંચમા ભાગની કરવામાં આવે, તો તેની આવૃતિ ........... $cps$ થશે.
બે છેડાઓ જડિત કરેલી દોરીમાં $1$ ગાળો, $2$ ગાળો, $3$ ગાળો અને $4$ ગાળા સાથે દોલિત થતા તરંગોની આવૃત્તિઓ અનુક્રમે $1 : 2 : 3 : 4$ છે તેમ બતાવો.