એક ઉદ્ગમ $S_1$, પ્રતિ સેકન્ડે $5000\;\mathring A$ તરંગલંબાઈના $10^{15}$ ફોટોન ઉત્સર્જે છે. બીજો ઉદ્ગમ $S_2$ પ્રતિ સેકન્ડે $5100\;\mathring A$ તરંગલંબાઈના $1.02 \times 10^{15}$ ફોટોન ઉત્સર્જે છે. ($S_2$ ઉદ્ગમનો પાવર)/($S_1$ ઉદ્ગમનો પાવર કોને બરાબર થાય?
$1$
$1.02$
$1.04$
$0.98$
ફોટોસેલ પર $\lambda $ તરંગલંબાઈ આપાત કરતાં ફોટો -ઇલેકટ્રોનની મહત્તમ ઝડપ $v$ મળે છે. જો હવે આ તરંગલંબાઈ બદલીને $\frac{{3\lambda }}{4}$ કરવામાં આવે તો ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ઝડપ કેટલી થાય?
નીચેનામાંથી ક્યું વિધાન સાયું નથી ?
$5000\,\mathop A\limits^o $ ની તરંગલંબાઈ ધરાવતા ફોટોન ની ઊર્જા $2.5\, eV$. છે. $1\,\mathop A\limits^o $ તરંગલંબાઈ ધરાવતા $x-ray$ ના ફોટોનની ઊર્જા.
જ્યારે ફોટો ઈલેક્ટ્રીક સેલથી $0.2\ m$ અંતરે એકવર્ણીં પ્રકાશનો બિંદુવત સ્ત્રોત મૂકેલ હોય ત્યારે તેનો કટ ઓફ વોલ્ટેજ અને સંતૃપ્ત વિદ્યુતપ્રવાહ અનુક્રમે $0.6$ વોલ્ટ અને $18\ mA$ છે. જો સમાન સ્ત્રોતને ફોટો ઈલેક્ટ્રીક સેલથી $0.6\ m$ દૂર મૂકવામાં આવે તો......