$600\,K$ તાપમાને રહેલ ગોળાને $200\,K$ તાપમાનવાળા વાતાવરણમાં મુકેલ છે.તેનો ઠંડા પડવાનો દર $H$ છે.જો તેનું તાપમાન ઘટીને $400\,K$ થાય તો તેટલા જ વાતાવરણમાં તેનો ઠંડા પડવાનો દર કેટલો થાય?

  • A

    $(3/16)H$

  • B

    $(16/3)H$

  • C

    $(9/27)H$

  • D

    $(1/16)H$

Similar Questions

વિધાન : ટ્યુબલાઇટ સફેદ પ્રકાશ ઉત્સર્જિત કરે.

કારણ : ટ્યુબલાઇટમાં પ્રકાશનું ઉત્સર્જન ખૂબ ઊંચા તાપમાને થાય છે.

  • [AIIMS 2003]

જ્યારે ઓરડાનું તાપમાન $20^{\circ} \mathrm{C}$ હોય ત્યારે એક કોફીના કપનું તાપમાન $t$ મિનીટમાં $90^{\circ} \mathrm{C}$ થી ઘટીને $80^{\circ} \mathrm{C}$ થાય છે. આવા જ કોફીના કપનું તાપમાન ઓરડાનું તાપમાન $20^{\circ} \mathrm{C}$ જેટલું સમાન હોય ત્યારે $80^{\circ} \mathrm{C}$ થી ઘટીને $60^{\circ} \mathrm{C}$ થાય તે માટે લાગતો સમય $......$ છે.

  • [NEET 2021]

પદાર્થનું તાપમાન $60\,^oC$ થી $50\,^oC$ થતાં $10$ મિનિટ લાગે.જો વાતાવરણનું અચળ તાપમાન $25\,^oC$ હોય તો પછીની $10$ મિનિટમાં  પદાર્થનું તાપમાન ....... $^oC$ થશે?

  • [JEE MAIN 2018]

એક ગરમ પદાર્થ ન્યુટનના નિયમનું પાલન કરીને તેના મહત્તમ તાપમાન $80\,^oC$ થી ઠંડો પાડીને વાતાવરણનું તાપમાન $30\,^oC$ પર આવે છે.તાપમાન $80\,^oC$ થી $40\,^oC$ થતાં $5\, minutes$ લાગે છે તો $62\,^oC$ થી $32\,^oC$ થતાં .......... $\min.$ લાગે? ($ln\, 2\, = 0.693, ln\, 5\, = 1.609$)

  • [JEE MAIN 2014]

શરૂઆતમાં $200\,K$ તાપમાને રહેલ $r$ ત્રિજ્યાના નક્કર કોપરના (ઘનતા $\rho$ અને વિશિષ્ટ ઉષ્મા $c$) ગોળાને $0\,K$ દીવાલના તાપમાનવાળા ઓરડામાં મુકેલ છે.તો ગોળાનું તાપમાન $100\,K$ થતાં કેટલો સમય ($\mu s$ માં) લાગે?

  • [IIT 1991]