એક ગોળાકાર બોલને ખુબજ સ્નિગ્ધ પ્રવાહીના લાંબા સ્તંભમાં મુક્ત (છોડવામાં)કરવામાં આવે છે.આકૃતિમાં દર્શાવેલ વક્ર,કે જે બોલ માટે ઝડપ $(v)$ અને સમય $(t)$ના વિધેય તરીકે દર્શાવે તે$........$છે.

208088-q

  • [NEET 2022]
  • A

    $B$

  • B

    $C$

  • C

    $D$

  • D

    $A$

Similar Questions

સ્નિગ્ધ પ્રવાહીમાં $a$ ત્રિજ્યાના ગોળાનો ટર્મિનલ વેગ કોના સમપ્રમાણમાં હોય?

  • [AIEEE 2012]

$0.1\,mm$ ત્રિજ્યા અન $10^{4} \,kg m ^{-3}$ ની ધનતા ધરાવતો એક નાનો ગોલીય બોલ પાણી ભરેલી ટાંકીમાં દાખલ થતાં પહેલાં ગુરુત્વાકર્ષણની અસર હેઠળ $h$ જેટલું અંતર કાપે છે. જો પાણીમાં દાખલ થયા બાદ બોલનો વેગ બદલાતો ના હોય તો $h$ નું મૂલ્ય ........... $m$ હશે.

  • [JEE MAIN 2022]

${\rho _1}$ દ્રવ્યની ઘનતાવાળા એક ઘન ગોળાનું કદ $V$ છે.તે ગોળાને ${\rho _2}$ ઘનતાવાળા પ્રવાહીમાં મુકત પતન કરાવવામાં આવે છે.( જયાં ${\rho _1} > {\rho _2}$ ). આ ગોળા પર પ્રવાહી દ્રારા લાગતું શ્યાનતા બળ તેનાં વેગનાં વર્ગના સમપ્રમાણમાં છે તેમ સ્વીકારો.અર્થાંત $F(v)= -kv^2 (k >0 )$, તો ગોળાનો અંતિમ વેગ કેટલો થાય?

  • [AIEEE 2008]

$r$ ત્રિજ્યાં ધરાવતો એક નાનો ગોળો અવગણીય ધનતા ધરાવતા શ્યાન માધ્યમમાં પતન કરે ત્યારે 'V' જેટલો અંતિમ વેગ મેળવે છે. બીજો એક સમાન દળનો પરંતુ $2 r$ ત્રિજયા ધરાવતો નાનો ગોળો આ જ શ્યાન માધ્યમમાં પતન કરે તો તેનો અંતિમ વેગ...........

  • [JEE MAIN 2024]

$\eta $ શ્યાનતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં એક $R$ ત્રિજ્યાના ઘન ગોળાનો ટર્મિનલ વેગ $\nu_1 $ છે હવે આ ગોળાને $27$ સમાન ગોળમાં વિભાજિત કરવામાં આવે તો નવા ગોળનો ટર્મિનલ વેગ $\nu_2 $ હોય તો $(\nu_1/\nu_2)$ નો ગુણોત્તર કેટલો થાય?

  • [JEE MAIN 2019]