સ્નિગ્ધ પ્રવાહીમાં $a$ ત્રિજ્યાના ગોળાનો ટર્મિનલ વેગ કોના સમપ્રમાણમાં હોય?
$a^2$
$a^3$
$a$
$a^{-1}$
સ્ટોક્સના નિયમના બે ઉપયોગો જણાવો.
નીચેનામાંથી ક્યું આદર્શ (તરલ)નો ગુણધર્મ નથી ?
વિધાન : વરસાદના ટીપાં ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે.
કારણ : ગતિની દિશામાં લાગતું અચળ બળ અને વેગ પર આધાર રાખતું ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું બળ હમેશા ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે.
સ્ટોક્સના નિયમની સકાચણી કરવા માટે કરેલા પ્રયોગમાં $r$ ત્રિજ્યા અને $\rho$ ઘનતા ધરાવતા એક ગોળ દડાને પાણી ભરેલા પાત્રમાં પાણીની સપાટીથી $h$ ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. જો પાણીની અંદર દડાનો ટર્મિનલ વેગ એ પાણીની અંદર આવતા પહેલા દડાના વેગ જેટલો હોય તો ઊંચાઈ $h$ કોના સમપ્રમાણમાં હશે? (હવાનો શ્યાનતાગુણાંક અવગણો)
ગ્લિસરીનમાં ધાતુનો નાનો ગોળો નાખતાં તેનો વેગ અંતર સાથે કયાં આલેખ મુજબ બદલાય?