9. GRAVITATION
medium

ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ : વિશ્વના દરેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ, તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.” 

આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.