કોઈ પ્રવાહીમાં ડુબાડેલ પદાર્થ પર ઉત્પ્લાવક બળ કઈ દિશામાં કાર્ય કરે છે ?
પ્રવાહીમાં ડૂબાડેલ પદાર્થ પર ઉત્પ્લાવક બળ ઉપરની દિશામાં લાગે છે.
કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતાં $\frac {1}{6}^{th}$ ભાગનું કેમ હોય છે ?
મુક્ત પતનનું તમે શું અર્થઘટન કરશો ?
ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો.
એક પથ્થરને ઊર્ધ્વ દિશામાં $40\, m \,s^{-1}$ ના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. $g = 10\, m\, s^{-2}$ લઈને પથ્થર દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધો. પથ્થર દ્વારા થયેલ કુલ સ્થાનાંતર તથા તેણે કાપેલ કુલ અંતર કેટલું ?
પાણીની સપાટી પર કોઈ વસ્તુને રાખતાં તે કેમ તરે છે અથવા ડૂબે છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.