$0.1\, {m}$ લંબાઈ અને $10^{-6} \,{m}^{2}\;A$ જેટલું આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા એક રબરના ગિલોલ દ્વારા $20\, {g}$ ના એક પથ્થરને $0.04\, {m}$ ખેંચીને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત કરેલ પથ્થરનો વેગ $....\,m\,/s$ થશે.  (રબરનો યંગ મોડ્યુલસ $=0.5 \times 10^{9}\, {N} / {m}^{2}$)

  • [JEE MAIN 2021]
  • A

    $10$

  • B

    $15$

  • C

    $25$

  • D

    $20$

Similar Questions

$5m$ લંબાઇના તાર પર $10kg$ દળ લટકાવતા તેની લંબાઇ $1mm$ વધે ,તો તારમાં  ......... $joule$ ઊર્જા સંગ્રહ થય હશે?

લંબાઈ $l$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ નો ધાતુનો સળિયો યંગના મોડ્યુલસ $Y$ ના દ્ર્વ્યનો બનેલો છે. જો સળિયાને $y$ ના મૂલ્યથી લંબાવવામાં આવે, તો કરવામાં આવેલ કાર્ય ...... ના પ્રમાણમાં હશે. 

સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા કોને કહે છે ? તેનાં જુદાં જુદાં સૂત્ર લખો.

$3 \times {10^{ - 6}}\,{m^2}$ આડછેદ અને $4m$ લંબાઇ ધરાવતા તાર પર બળ લગાડતાં લંબાઇમાં થતો વધારો $1\, mm$ છે,તો સંગ્રહીત ઊર્જા કેટલી થાય ? $(Y = 2 \times {10^{11}}\,N/{m^2})$

તારનો યંગ મોડ્યુલસ $ Y$ અને એકમ કદ દીઠ ઉર્જા $E$ હોય તો વિકૃતિ કેટલી થાય $?$