ત્રણ સમાન તાર જેની આવૃતિ $n_1, n_2$ અને $n_3$ છે, જેમને જોડીને એક તાર બનાવવામાં આવે છે. આ તારની આવૃતિ કેટલી થશે?
$n = {n_1} + {n_2} + {n_3}$
$\frac{1}{n} = \frac{1}{{{n_1}}} + \frac{1}{{{n_2}}} + \frac{1}{{{n_3}}}$
$n = n _{1} \times n _{2} \times n _{3}$
$n =\frac{ n _{1}+ n _{2}+ n _{3}}{3}$
એક દોરીને $75 \;cm$ અંતરે રહેલા બે નિયત બિંદુુ વચ્ચે બાંધેલી છે. તેની અનુનાદ આવૃત્તિઓ $420\; Hz$ અને $315 \;Hz$ છે, આ બંને વચ્ચેની બીજી કોઈ આવૃત્તિ નથી. તો આ દોરી માટે સૌથી નીચેની અનુનાદ આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?
દોરીની આવૃત્તિ મૂળભૂત આવૃત્તિથી બમણી કરવા માટે લંબાઇ $ \frac{3}{4} ^{th}$ ગણી કરવી પડે છે. તો તણાવ કેટલા ગણો કરવો પડે?
તાર $200 Hz$ આવૃત્તિથી દોલનો કરે છે,જો તણાવ $4$ ગણો અને લંબાઇ $4^{th}$ ભાગની કરવામાં આવે,તો નવી આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?
$114\, cm$ લંબાઈ ધરાવતા સોનોમીટરના તારને બંને બાજુથી જડિત કરેલ છે. બે સોનોમીટરમાં બે ટેકા ક્યાં સ્થાને મૂકવાથી તે ત્રણ ભાગમાં વિભાજિત થાય કે જેથી તેમની મૂળભૂત આવૃતિનો ગુણોત્તર $1 : 3 : 4$ મળે?
એક $20$ $\mathrm{cm}$ લાંબી પાઇપનો એક છેડો બંધ છે. $1237.5$ $\mathrm{Hz}$ ના ઉદ્ગમથી કયા હામોનિક મોડથી આ પાઇપ અનુવાદ માટે ઉત્તેજિત થશે ?