એક સ્કુટર વિરામ સ્થાનેથી $t_{1}$ સમય માટે અચળ દર $a _{1}$ થી પ્રવેગીત થાય છે અને ત્યાર બાદ જ્યાં સુધી વિરામ ના મેળવે તે $t _{2}$ સમય સુધી અચળ દર $a _{2}$ થી પ્રતિપ્રવેગીત થાય છે. $\frac{t_{1}}{t_{2}}$ નું સાચું મૂલ્ય ......
[JEE MAIN 2021]
A
$\frac{a_{1}+a_{2}}{a_{2}}$
B
$\frac{ a _{2}}{ a _{1}}$
C
$\frac{ a _{1}}{ a _{2}}$
D
$\frac{a_{1}+a_{2}}{a_{1}}$
Similar Questions
એક કણ સ્થિર સ્થિતિમાંથી $2 \,m/s^2$ ના પ્રવેગ સાથે $10\, sec$ સુધી ગતિ કરે છે,અને પછી $30 \,sec$ સુધી અચળ વેગથી ગતિ કરે છે, અને પછી $4 \,m/s^2$ ના પ્રતિપ્રવેગથી સ્થિર થઇ જાય છે.તો તેણે કુલ કેટલા.........$m$ અંતર કાપ્યુ હશે?
એક કણ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરે છે. તે $t $ સેકન્ડમાં $135\; m$ જેટલું અંતર કાપે છે, આ દરમિયાન તેનો વેગ $10\, ms^{-1 }$ થી $ 20 \,ms^{-1 }$ જેટલો બદલાય છે. $t$ નું મૂલ્ય ($s$ માં) કેટલું હશે?