નીચેના $V-T$ ગ્રાફમાં $xyzx$  થર્મોડાઈનેમિક પ્રક્રિયા દર્શાવેલ છે આપેલ પ્રક્રિયા માટે $P-V$ નો ગ્રાફ કેવો મળે?

830-1185

  • [JEE MAIN 2020]
  • A
    830-a1185
  • B
    830-b1185
  • C
    830-c1185
  • D
    830-d1185

Similar Questions

વાયુ માટે કયો આલેખ સમોષ્મી અને સમતાપીનો હશે.

શરૂઆતનું તાપમાન $T\, K$ વાળા એક મોલ આદર્શ વાયુનું પર $6R$ જેટલું સમોષ્મી કાર્ય થાય છે. જો વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\frac{5}{3}$ હોય, તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થાય?

  • [AIPMT 2004]

જ્યારે ગેસને સીલંન્ડરમાં પીસ્ટન વડે સમતાપી રીતે ભરવામાં આવે ત્યારે ગેસ પર થતું કાર્ય $1.5 × 10^{4} J $ જોવા મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન....

વાયુનું શરૂઆતનું દબાણ અને કદ $ P$ અને $V$ છે.સમતાપી વિસ્તરણ કરીને કદ $ 4V$ અને સમોષ્મી સંકોચન કરીને કદ $V$ કરતાં અંતિમ દબાણ કેટલું થશે?$ [\,\,\gamma \, = \,1.5] $

સૂચી ને $I$ સૂચી $II$ સાથે મેળવો.

સૂચી $-I$ સૂચી $-II$
$(a)$ સમતાપીય $(i)$ દબાણ અચળ
$(b)$ સમકદીય $(ii)$ તાપમાન અચળ
$(c)$ સમોષ્મી $(iii)$ કદ અચળ
$(d)$ સમદાબીય $(iv)$ ઊષ્માનો જથ્થો અચળ

નીચેનાં વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2021]