$M$ દળ અને $R $ ત્રિજયા ઘરાવતી રીંગ તેના અક્ષને અનુલક્ષીને $ w$ કોણીય ઝડપથી ગતિ કરે છે. $m$ દળના બે બ્લોકને ઘીમેથી વ્યાસાંત બિંદુએ મૂકવાથી, નવી કોણીય ઝડપ
$\frac{{\omega (M - 2m)}}{{M + 2m}}$
$\frac{{\omega M}}{{M + 2m}}$
$\frac{{\omega M}}{{M + m}}$
$\frac{{\omega (M + 2m)}}{M}$
તકતીના સમતલમાં રહેલ બાહ્ય વર્તૂળને સ્પર્શક અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો. તકતીનું દળ $ M $ અને આંતરિક ત્રિજ્યા $R_1$ અને બાહ્ય ત્રિજ્યા $R_2$ છે.
ઢોળાવવાળા સમતલ પરથી $I $ જડત્વની ચાકમાત્રા ધરાવતો ગોળો રોલિંગ કરીને નીચે આવે ત્યારે તેની કુલ ઊર્જાની કેટલા, ............... $\%$ ચાકગતિ ઊર્જા હશે ?
$1\ kg$ દળ ધરાવતા ત્રણ સમાન ગોળાઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવ્યા છે. તેમના દ્રવ્યમાન-કેન્દ્રો અનુક્રમે $P$, $ Q$ અને $R$ હોય, તો આ તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર બિંદુ $P$ થી કેટલા અંતરે હશે ?
ઢોળાવવાળા સમતલ પરતી ઘન નળાકાર સરક્યા વિના ગબડીને નીચે આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચા છે ?
કોણીય વેગમાન $L$ અને કોણીય વેગ $\omega$ વચ્ચેનો આલેખ કયો મળે?