7. MOTION
medium

એક ટ્રોલી ઢોળાવ ધરાવતી સપાટી પર $2 \,m \,s^{-2}$ ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરી રહી છે. ગતિની શરૂઆત બાદ $3\, s$ ના અંતે તેનો વેગ($cm\,s ^{-1}$ માં) કેટલો હશે ?

A

$0.6$

B

$6$

C

$12$

D

$18$

Solution

અહીં $a=2\, ms ^{-2}, t=3\, s$ ,  $v=$ ?,  $u=0 \,ms ^{-1}$

$(a)$ ગતિના સમીકરણ $(1)$ પરથી,

$v=u+a t$

$\therefore $ $v=0 \,ms ^{-1}+2 \,ms ^{-2} \times 3 \,s$

$\therefore $ $v=6 \,ms ^{-1}$

આમ, ઢોળાવ પર ગતિની શરૂઆત બાદ $3\,s$ ના અંતે ટ્રોલીનો વેગ $6\,ms^{-1}$ હશે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.