7. MOTION
medium

$300\, m$ ના સીધા રસ્તા પર જોસેફ જોગીંગ કરતો કરતો $2$ $min$ $30$ $s$ માં એક છેડા $A$ થી બીજા છેડા $B$ સુધી પહોંચે છે. ત્યાંથી પાછો ફરી $1$ મિનિટમાં $100\, m$ પાછળ રહેલાં બિંદુ $C$ પર પહોંચે છે. જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ $A$ છેડાથી $B$ છેડા સુધી કેટલો હશે ?

A

$0.2 \,m s ^{-1}$ અને $2.0 \,m s ^{-1}$

B

$2 \,m s ^{-1}$ અને $2 \,m s ^{-1}$

C

$4 \,m s ^{-1}$ અને $2 \,m s ^{-1}$

D

$2 \,m s ^{-1}$ અને $4 \,m s ^{-1}$

Solution

$A$ થી $B$ સુધીમાં કાપેલું કુલ અંતર $s _{1}=300 \,m$

$A$ થી $B$ સુધીની ગતિ માટે લાગતો સમય

$t_{1}=2\, \min 30\, s$

$=120+30$

$=150 \,s$

સરેરાશ ઝડપ $v_{a v}=$ કાપેલું અંતર $(S_1)$ $/$ સમયગાળો $(t_1)$

$=\frac{300}{150}$

$v_{a v}=2.0 \,ms ^{-1}$

અને સરેરાશ વેગ $ < V > $ $=$ સ્થાનાંતર $/$ સમયગાળો

$=\frac{300}{150}$

$< V > =2.0 \,ms ^{-1}$

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.