7. MOTION
medium

કોઈ વસ્તુની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર-સમયના આલેખનો આકાર કેવો હોય છે ?

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ અચળ (નિયમિત અથવા સમાન) ગતિ માટે અંતર $\to $ સમયનો આલેખ સુરેખ મળે.

$(ii)$ અસમાન ગતિ માટે અંતર $\to $ સમયનો આલેખ વક્ર રેખા મળે. 

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.