$32 \,N$ ના મહત્તમ તણાવ સાથે એક એકરૂપ દોરો સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. હવે તેના એક છેડેથી ચોથા ભાગની લંબાઈ સુધીના બિંદુએે એક ફાચર મુકી તેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. તો સમાન આવૃતિએે અનુનાદ કરવા માટે દોરી માટે તણાવનું મહત્તમ મુલ્ય ......... $N$ હોવું જોઈએ.
$2$
$4$
$8$
$16$
દઢ આધાર પરથી પરાવર્તન થતા, તરંગની કળામાં કેટલો ફેરફાર થાય?
પીયાનોમાં તણાવ $10 N$ છે,બમણી આવૃત્તિ ઉત્પન્ન કરવા માટે તણાવ કેટલું .... $N$ કરવું પડે?
દોરી પરના તરંગ $y=0.002 \sin (300 t-15 x)$ અને રેખીય ઘનતા $\mu=\frac{0.1\, kg }{m}$ હોય તો દોરીમાં તણાવ શોધો. ($N$ માં)
$1cm$ લંબાઇની દોરીની મૂળભૂત આવૃત્તિ $256 Hz$ છે,દોરીની લંબાઇ $ \frac{1}{4}cm $ કરતાં નવી મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?
ક્લોઝડ પાઇપની મૂળભૂત આવૃત્તિ $300$ $\mathrm{Hz}$ છે, તો તેના દ્વિતીય ઓવરટોનની આવૃત્તિ કેટલી હશે ? તે જાણવો ?