$x-y$ સમતલમાં એક સદિશ $y-$અક્ષ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. સદિશના $y$-ધટકનું મૂલ્ય $2 \sqrt{3}$ છે. સદિશના $x$ ધટકનું મૂલ્ય

  • [JEE MAIN 2023]
  • A

    $\frac{1}{\sqrt{3}}$

  • B

    $6$

  • C

    $\sqrt{3}$

  • D

    $2$

Similar Questions

દ્વિ-પરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો. અથવા સદિશનું તેના લંબઘટકોમાં વિભાજન સમજાવો. 

જ્યારે સદિશનું તેજ સમતલમાં વિભાજન કરવામાં આવે ત્યારે તે સદીશના યામ સમતલમાં ઘટકોની મહત્તમ સંખ્યા શું હશે ?

જ્યારે સદિશનું અવકાશમાં વિભાજન કરવામાં આવે ત્યારે યામ સમતલમાં મહત્તમ ઘટકોની સંખ્યા કેટલી હશે ?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ પર ત્રણ બળો લાગે છે.પરિણામી બળ ફકત $y- $ દિશામાં જોઇતું હોય, તો વધારાનું ઓછામાં ઓછું  કેટલું બળ ($N$ માં) ઉમેરવું જરૂરી છે?

  • [AIPMT 2008]

સમક્ષિતિજથી $ 60^°$ ના ખૂણે બળ લાગે છે. જો તેનો સમક્ષિતિજ ઘટક $40\, N$ હોય તો શિરોલંબ ઘટકની ગણતરી ......$N$ થાય છે.