જો સદિશ $ \overrightarrow A = 2\hat i + 4\hat j - 5\hat k $ ,હોય તો સદીશનો દિશાકીય cosine કેટલો થાય?

  • A

    $ \frac{2}{{\sqrt {45} }},\frac{4}{{\sqrt {45} }}\,$અને$\,\frac{{ - \,{\rm{5}}}}{{\sqrt {{\rm{45}}} }} $

  • B

    $ \frac{1}{{\sqrt {45} }},\frac{2}{{\sqrt {45} }}\,$અને$\,\frac{{\rm{3}}}{{\sqrt {{\rm{45}}} }} $

  • C

    $ \frac{4}{{\sqrt {45} }},\,0\,$અને$\,\frac{{\rm{4}}}{{\sqrt {45} }} $

  • D

    $ \frac{3}{{\sqrt {45} }},\frac{2}{{\sqrt {45} }}\,$અને$\,\frac{{\rm{5}}}{{\sqrt {{\rm{45}}} }} $

Similar Questions

પાંચ સદિશો છે. દરેકનું મૂલ્ય $8$ એકમ છે. આ સદિશો વડે એક નિયમિત પંચકોણ બને છે, તો આ સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય શોધો.

$A = \hat i + \hat j$ સદિશનો $X$ અક્ષ સાથે બનતો ખૂણો  ......$^o$ હશે.

 સદિશ ભૌતિક રાશિ ને કેવી રીતે દર્શાવી શકાય ?

સદિશ એટલે શું ? તેને આકૃતિ દ્વારા કેવી રીતે દર્શાવી શકાય ? 

કોઈ સદિશના પરસ્પર લંબ ઘટકોનું મૂલ્ય તે સદિશના મૂલ્ય કરતાં વધુ હોઈ શકે ? સમજાવો.