લેસરની તીવ્રતા $\left(\frac{315}{\pi}\right)\, W / m ^{2}$ છે,તો વિદ્યુતક્ષેત્રનું $rms$ મૂલ્ય $..........$ $V / m.$ $\left(\epsilon_{0}=8.86 \times 10^{-12} C ^{2} Nm ^{-2} ; c =3 \times 10^{8} ms ^{-1}\right)$

  • [JEE MAIN 2020]
  • A

    $176$

  • B

    $186$

  • C

    $194$

  • D

    $200$

Similar Questions

એક સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ ધન $Y-$દિશામાં પ્રવર્તે છે જેની તરંગલંબાઈ $\lambda $ અને તીવ્રતા $I$ છે.  તો તેના માટે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર નીચે પૈકી કેટલું હશે?

  • [JEE MAIN 2018]

${\varepsilon _0}$ અને ${\mu _0}$ એ માઘ્યમની પરમીટીવીટી અને પરમીએબીલીટી છે, તો માઘ્યમમાં વિદ્યુતચુંબકીય વિકિરણનો વેગ શેના વડે આપવામાં આવે?

  • [AIPMT 2008]

Poynting vector ની દિશા દર્શાવે છે કે 

સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુત ચુંબકીય ફલકસ $10^3 \,Wm^{-2} $ છે. આથી $8 × 20m $ પરિમાણવાળા છાપરા પર સંપાત થતો પાવર .....  $W$ છે.

જો $\vec{E}$ અને $\vec{K}$ એ $EM$ તરંગોના શૂન્યા વકાશમાં વિદ્યુતક્ષેત્ર અને પ્રસરણના સદિશો રજૂ કરે, તો ચુંબકીય ક્ષેત્રનો સદિશ $...........$ વડે રજુ કરવામાં આવે છે.($\omega -$આવર્તન કોણીયવેગ) 

  • [JEE MAIN 2023]