એક પાતળા ધાતુના કવચની ત્રીજ્યા $r$ અને તાપમાન $T$ જેટલું ગરમ કરવામાં આવે છે અને પછી ઠંડુ પાડવામાં આવે છે. કવચના ઠંડા પડવાનો દર કોના સમપ્રમાણમાં હશે?

  • A

    $r T$

  • B

    $\frac{1}{r}$

  • C

    $r^2$

  • D

    $r^0$

Similar Questions

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

$A$. પ્રવાહી અને તેની આસપાસનાં તાપમાનનો નાનો તફાવત બમણો થાય છે ત્યારે પ્રવાહી દ્વારા ઉષ્માનો વ્યય બમમણો થાય છે.

$B$. સમાન સપાટી ક્ષેત્રફળ ધરાવતા બે પદાર્થી $A$ અને $B$ ને $10^{\circ} C$ અને $20^{\circ} C$ તાપમાને જાળવી રાખવામાં આવે છે. $A$ અને $B$ દ્વારા આપેલ સમયમાં ઉત્સર્જીત વિકિરણની ગુણોત્તર $1: 1.15$ છે.

$C$. $100 \,K$ અને $400 \,K$ તાપમાન વચ્ચે કાર્યરત કાર્નો એન્જિનની કાર્યક્ષમતા $75 \%$ છે.

$D$. પ્રવાહી અને તેની આસપાસના વાતાવરણ વચ્ચે તાપમાનનો નાનો તફાવત ચાર ગણો કરવામાં આવે છે તો પ્રવાહી દ્વારા ગુમાવાતી ઉષ્માનો દર બમણો થાય છે.

  • [JEE MAIN 2022]

ન્યુટનનો શીતનના નિયમ પ્રયોગશાળામાં શું શોધવા માટે ઉપયોગી છે ?

$600\,K$ તાપમાને રહેલ ગોળાને $200\,K$ તાપમાનવાળા વાતાવરણમાં મુકેલ છે.તેનો ઠંડા પડવાનો દર $H$ છે.જો તેનું તાપમાન ઘટીને $400\,K$ થાય તો તેટલા જ વાતાવરણમાં તેનો ઠંડા પડવાનો દર કેટલો થાય?

વિધાન : માણસના શરીરમાથી નિકળતો પરસેવો શરીરને ઠંડુ પાડવામાં મદદ કરે છે 

કારણ : ચામડી પર પાણીનું પાતળું પડ ઉત્સર્જિતા વધારે છે

  • [AIIMS 2006]

ગરમ પાણીનું તાપમાન $ {50.0^o}C $ થી $ {49.9^o}C $ થતા $ 5\;s $ લાગે છે,તો પદાર્થનું તાપમાન $ {40.0^o}C $ થી $ {39.9^o}C $ થતાં ....... $\sec $ લાગશે. વાતાવરણનું તાપમાન $ {30.0^o}C $ છે.