$9\times 10^3 kg /m^3$ રેખીય ધનતા $1m$ લંબાઇનો ધરાવતો તાર સોનોમીટરમાં વાપરવામાં આવે છે,તેના પર વજન લગાવાથી તારની લંબાઇ $4.9 \times 10^{-4} m$ વધે છે,તો તારની લઘુત્તમ આવૃત્તિ કેટલી ..... $Hz$ થાય? ($Y = 9 \times 10^{10} N / m$)
$40$
$35$
$30$
$25$
સોનોમીટરના $AB$ તારની લંબાઈ $110\ cm$ બે ટેકા $A$ થી કેટલા અંતરે મૂકવા જોઈએ કે જેથી ત્રણેય ભાગમાં તણાવ સમાન રહે અને તેમની મૂળભૂત આવૃતિનો ગુણોતર $1 : 2 : 3$ થાય?
તાર $200 Hz$ આવૃત્તિથી દોલનો કરે છે,જો તણાવ $4$ ગણો અને લંબાઇ $4^{th}$ ભાગની કરવામાં આવે,તો નવી આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?
સમાન તણાવ ધરાવતા સોનોમીટરના તારની મૂળભૂત આવૃત્તિ $500 Hz$ છે,એક તારમાં તણાવ કેટલું .... $\%$ વધારતાં $5$ સ્પંદ સંભળાય $?$
સોનોમીટરના પ્રયોગમાં જયારે દોરી સાથે $180\,g$ વજનને લટકાવવામાં આવે છે ત્યારે તે તેની $30\,Hz$ ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે. જયારે $m$ વજનને લટકાવવામાં આવે છે ત્યારે દોરી $50\,Hz$ ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે.અહી $m$ ની કિંમત ............ $g$ છે.
$114\, cm$ લંબાઈ ધરાવતા સોનોમીટરના તારને બંને બાજુથી જડિત કરેલ છે. બે સોનોમીટરમાં બે ટેકા ક્યાં સ્થાને મૂકવાથી તે ત્રણ ભાગમાં વિભાજિત થાય કે જેથી તેમની મૂળભૂત આવૃતિનો ગુણોત્તર $1 : 3 : 4$ મળે?