$L$ લંબાઈ અને $6\times 10^{-3}\;kgm^{-1}$ એકમ લંબાઈ દીઠ દળ ધરાવતા તાર પર $540\;N$ તણાવ લગાવવામાં આવે છે. તે બે આવૃતિ $420\;Hz$ અને $490\;Hz$ માટે અનુનાદ કરે તો તારની લંબાઈ મીટરમાં કેટલી હશે?
$8.1 \;m$
$5.1 \;m$
$1.1 \;m$
$2.1 \;m$
કોઇ દોરીના ત્રણ ટુકડાઓ કરવાથી તેના ટુકડાઓની મૂળભૂત આવૃત્તિઓ અનુક્રમે $ n_1,n_2 $ અને $n_3 $ હોય, તો આ દોરીની મૂળભૂત આવૃતિ $n$ શેના દ્વારા આપવામાં આવે?
દોરીની આવૃત્તિ મૂળભૂત આવૃત્તિથી બમણી કરવા માટે લંબાઇ $ \frac{3}{4} ^{th}$ ગણી કરવી પડે છે. તો તણાવ કેટલા ગણો કરવો પડે?
એક દોરીને $75 \;cm$ અંતરે રહેલા બે નિયત બિંદુુ વચ્ચે બાંધેલી છે. તેની અનુનાદ આવૃત્તિઓ $420\; Hz$ અને $315 \;Hz$ છે, આ બંને વચ્ચેની બીજી કોઈ આવૃત્તિ નથી. તો આ દોરી માટે સૌથી નીચેની અનુનાદ આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?
$512\; Hz$ આવૃતિ ધરાવતો સ્વરકાંટો $0.5\; m$ લંબાઇની દોરી સાથે અનુનાદિત થાય છે. $256\; Hz$ આવૃતિ ધરાવતો સ્વરકાંટો કેટલી લંબાઇની ($m$ માં) દોરી સાથે અનુનાદિત થશે?
ક્લોઝડ પાઇપની મૂળભૂત આવૃત્તિ $300$ $\mathrm{Hz}$ છે, તો તેના દ્વિતીય ઓવરટોનની આવૃત્તિ કેટલી હશે ? તે જાણવો ?