$12$ મી લાંબી દોલિત દોરીમાં તરંગની ઝડપ $48 \,m / s$ છે. તો .......... $cps$ આવૃતિએ તે અનુનાદ કરશે?
જો દોરીની મુળભુત આવૃતિ $220 \,cps$ હોય તો પાંચમાં હાર્મોનિકની આવૃતિ ........... $cps$ હશે.
$15 gm$ પલ્લું ધરાવતા સોનોમીટરમાં $50gm$ દળ મૂકતાં દોરી $4$ લૂપ સાથે કંપન કરે છે, આવૃત્તિ અચળ રાખીને $6$ લૂપ કરવા માટે કેટલું વજન દૂર કરવું પડે?
$50cm$ લંબાઇની દોરીની મૂળભૂત આવૃત્તિ $800Hz$ છે.તેમાં $1000 Hz$ ની આવૃત્તિ ઉત્પન્ન કરવા માટે દોરીની લંબાઇ કેટલી ..... $cm$ કરવી પડે?
બે જડિત આધાર વચ્ચે રાખેલ તારની લંબાઈ $40\;cm$ છે. તેમાં ઉત્પન્ન સ્થિત તરંગની મહત્તમ તરંગલંબાઇના ($cm$ માં) કેટલી હશે?