ગરમ પાણીનું તાપમાન $ {100^o}C $ થી $ {70^o}C $ થતા $4 min$ લાગે છે,તો તાપમાન $ {70^o}C $ થી $ {40^o}C $ થતા લાગતો સમય ....... $\min.$ થાશે.. વાતાવરણનું તાપમાન $ {15^o}C $ છે

  • A

    $6$

  • B

    $7$

  • C

    $5$

  • D

    $4$

Similar Questions

ગરમ સૂપ ભરેલું બાઉલ (પાત્ર) જ્યારે ઓરડાનું તાપમાન $22^{\circ}\,C$ હોય ત્યારે $2$ મિનિટમાં $98^{\circ}\,C$ થી $86^{\circ}\,C$ સુધી ઠરે છે. તંને $75^{\circ}\,C$ થી $69^{\circ}\,C$ તાપમાને ઠરતા $...........$મિનીટ સમય લાગશે.

  • [JEE MAIN 2023]

ગરમ પાણીનું તાપમાન $ {70^o}C $ થી $ {60^o}C $ થતા $5 min$ લાગે છે,તો તાપમાન $ {60^o}C $ થી $ {50^o}C $ થતા લાગતો સમય

શરૂઆતમાં $200\,K$ તાપમાને રહેલ $r$ ત્રિજ્યાના નક્કર કોપરના (ઘનતા $\rho$ અને વિશિષ્ટ ઉષ્મા $c$) ગોળાને $0\,K$ દીવાલના તાપમાનવાળા ઓરડામાં મુકેલ છે.તો ગોળાનું તાપમાન $100\,K$ થતાં કેટલો સમય ($\mu s$ માં) લાગે?

  • [IIT 1991]

ગરમ પાણીનું તાપમાન $ {80^0}C $ થી $ {60^o}C $ થતા $1 min$ લાગે છે,તો તાપમાન $ {60^o}C $ થી $ {50^o}C $ થતા ....... $(\sec)$ લાગશે. વાતાવરણનું તાપમાન $ {30^o}C $ છે

ન્યૂટનનો શીત નિયમ (cooling law) સાબિત કરવાના એક પ્રયોગમાં પાણીનાં અને આસપાસનાં તાપમાનમાં થતા ફેરફાર $(\Delta T)$ અને સમયનો આલેખ દોરવામાં આવેલ છે. પાણીનું પ્રારંભિક તાપમાન $80^{\circ} C$ જેટલું લેવામાં આવે છે. આલેખમાં દર્શાવેલ $t_{2}$ નું મૂલ્ય........થશે.

  • [JEE MAIN 2022]