લેક્ટિક એસિડ $(HC_3H_5O_3)$નું સંચય , પેશીઓમાં મોનોબેઝિક એસિડ પીડા અને થાકની લાગણી તરફ દોરી જાય છે. $0.10\, M$ જલીય દ્રાવણમાં, લેક્ટિક એસિડનું  $3.7\%$ વિયોજન થાય છે. આ એસિડ માટે વિયોજન અચળાંક $K_a$નું મૂલ્ય શું હશે?

  • [NEET 2013]
  • A

    $1.4 \times 10^{-5}$

  • B

    $1.4 \times 10^{-4}$

  • C

    $3.7 \times 10^{-4}$

  • D

    $2.8 \times 10^{-4}$

Similar Questions

${H_2}C{O_3}$ ના જલીય દ્રાવણમાં તેના આયનીકરણ અચળાંક ${K_1} = 4.2 \times {10^{ - 7}}$ અને ${K_2} = 4.8 \times {10^{ - 11}}$ છે. કાબોનિક એસિડના $0.034$ $M$ સંતૃપ્ત દ્રાવણમાં કયું વિધાન સાચું હશે ?

જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના $0.1\, M$ દ્રાવણની $pH$ કેટલી થશે ? $(K_a\, = 1.0\times10^{- 5})$

  • [JEE MAIN 2014]

$AOH$ અને $BOH$ બેઇઝના આઇનીકરણ અચળાંક ${K_{{b_1}}}$અને ${K_{{b_2}}}$છે. તેનો સંબંધ $p{K_{{b_1}}} < p{K_{{b_2}}}$છે. તો નીચેના બેઇઝના સંયુગ્મન પરથી કયુ સૌથી વધુ $pH$ દર્શાવતું નથી ?

સંયોજનનો આયનીકરણ અંશ એ.... પર આધારીત છે.

નિર્બળ ઍસિડ $HA$ માં $K_a$ નું મૂલ્ય $1.00 \times 10^{-5}$ છે.જો આ એસિડના $0.100$ મોલ એક લિટર પાણીમાં ઓગળવામાં આવે છે, તો સંતુલન પર વિયોજન એસિડની ટકાવારી ..... $\%$ ની નજીક છે.

  • [AIPMT 2007]