3-1.Vectors
medium

$X$ અક્ષ સાથે અનુક્રમે $45^o$, $135^o$ અને $315^o$ નો ખૂણો બનાવતાં ત્રણ સદિશ $\mathop A\limits^ \to \,\,,\,\,\mathop B\limits^ \to \,\,$ અને $\mathop C\limits^ \to $ જેમનું મૂલ્ય $ 50 $ એકમ, જે સમાન છે. તેમનો સરવાળો ......એકમ થાય.

A

$50$

B

$55$

C

$70$

D

$85$ 

Solution

$\vec B $ અને $\vec C $ વચ્ચેનો ખૂણો $= 315^°-135^° =180^° $

તેઓ એકબીજા સાથે સંતુલનમાં છે.

તેથી આ ત્રણેય સદીશનો સરવાળો $X$ અક્ષની દિશામાં એ $\vec A  = 50$ એકમ છે 

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.